સંકેતો શેમા હોય છે ?
પ્રોટીન
$DNA$
કાર્બોદિત
$RNA$
સેવેરો ઑકોઆનું કાર્ય શું છે ?
$5'CCCUCAUAGUCAUAC3'\;" RNA$ શૃંખલાદ્વારા કેટલા એમિનો એસિડ કોડ થશે? (જો $12$ માં ન્યુક્લિઓટાઈડ પછી એડિનોસાઈનને ઉમેરવામાં આવે તો.)
કયા એમિનોએસિડનું સંકેતન માત્ર એક જ જનીન સંકેત દ્વારા થાય છે ?
કેટલા બેઈઝ ઉમેરાવાથી અથવા દૂર થવાથી રીડીંગફ્રેમમાં પરીવર્તન થતું નથી ?
$mRNA$ પર $UAG$ સંકેત હોય તો કયાં પ્રતિસંકેત ધરાવતો $tRNA$ આવશે?