ડ્રોસાફિલામાં $XXY$ અવસ્થા માદાત્વમાં પરિણમે છે. જ્યારે મનુષ્યમાં આ જ અવસ્થા નરમાં કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમમાં પરિણમે છે, આ સાબિત કરે છે કે......
મનુષ્યમાં $Y$ રંગસૂત્ર લિંગ નિશ્ચયનમાં કાર્યશીલ છે.
$Y$ રંગસૂત્ર મનુષ્ય અને ડ્રોસાફિલામાં બંનેમાં લિંગ નિશ્ચયનમાં કાર્યશીલ છે.
ડ્રોસાફિલામાં $Y$- રંગસૂત્ર માદાત્વ નક્કી કરે છે.
મનુષ્યમાં $Y$ રંગસૂત્ર સિન્ડ્રોમ માટે જનીન ધરાવે છે.
ક્યા રોગમાં $XXY$ કેરિયોટાઈપ જોવા મળે છે?
ગાયનેકોમાટીઆ લક્ષણ નીચેનામાંથી ક્યાં ડિસઓર્ડરથી પિડીત વ્યક્તિમાં જોવા મળે છે?
તફાવત આપો : ડાઉન્સ સિન્ડ્રોમ અને ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ
$47$ રંગસૂત્રો ધરાવતી નર વ્યક્તિમાં $X$ રંગસૂત્રના ઉમેરાવાને કારણે જે સ્થિતિ સહન કરે છે તેને કહે છે.
કઈ ખામીથી સજીવ લિંગી દ્રષ્ટિએ વંધ્ય બનતો નથી?