નીચેનામાંથી કયાં સિદ્ધાંતોને અનુસરીને વ્યક્તિ જાતીય સંક્રમિત ચેપમાંથી મુકત થઈ શકે?

  • A

    અજાણ્યા સાથીઓ / ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધોને ટાળવો.

  • B

    સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો.

  • C

    કોઈપણ શંકાના કિસ્સામાં, વ્યકિતે પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડોકટર પાસે જવું.

  • D

    ઉ૫રના બધા જ

Similar Questions

ક્યાં $STD$ નું કારક જરાયું દ્વારા વહન પામી શકે છે?

$STDs$ નાં પ્રારંભીક લક્ષણોમાં શું જોવા મળે છે.

નીચે આપેલાં નામના પૂર્ણ નામ જણાવો :

$1.$ $\rm {ICSI}$     $2.$ $\rm {ZIFT}$    $3.$ $\rm {IVF}$     $4.$ $\rm {AIDs}$    $5.$ $\rm {HIV}$    $6.$ $\rm {STIs}$

નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?

  • [NEET 2019]

નીચેનામાંથી કોનો $STIs$ માં સમાવેશ થતો નથી?