નીચેનામાંથી ક્યો $STD$ એન્ટિબાયોટીક દ્વારા ઠીક થઈ શકતો નથી ?
$A.$ ગોનોહયા $B.$ સીફીલીસ $C.$ ક્લેમીડીયા $D.$ જેનીટલ હર્પીસ
માત્ર $D$
$B$ અને $D$
$C$ અને $D$
માત્ર $C$
મોટા ભાગનાં જાતીય સંક્રમીત રોગોનો સમયસર નિદાન પામે તો સંપૂર્ણ ઠીક થઈ શકે, સિવાય કે :
નીચે આપેલાં નામના પૂર્ણ નામ જણાવો :
$1.$ $\rm {ICSI}$ $2.$ $\rm {ZIFT}$ $3.$ $\rm {IVF}$ $4.$ $\rm {AIDs}$ $5.$ $\rm {HIV}$ $6.$ $\rm {STIs}$
કયા $STDs$ ની સંપુર્ણ સારવાર શક્ય નથી.
આપેલા રોગોમાંથી કેટલાનો $STDs$ માં સમાવેશ થાય છે?
ગોનોરીયા, સિફિલીસ, જનનાંગીય હર્પિસ, ક્લેમીડિયાસીસ, જનનાંગીય મસા, કેન્સર, ટ્રાયકોમોનિઆસીસ, હિપેટાઈટીસ-બી, એઈડસ, ટાઈફોઈડ, મેલેરીયા
નીચેનામાંથી ક્યું ચિન્હ ગોનોર્રીયાથી પીડીત માદામાં જોવા મળતું નથી ?