નીચેનામાથી ક્યું $STD$ અને તેનો રોગકારકની જોડ સાચી નથી ?

  • A

    જેનીટલ વાર્ટ્સ ; હિમોફિલસ ડ્યુક્રેઈ 

  • B

    સિફિલિસ : ત્રિપોનીમાં પેલીડમ 

  • C

    જેનીટલ હર્પીસ : Type $II$ હર્પીસ સિમ્પલેક્ષ વાઈરસ

  • D

    ટ્રાઇફોમોનિયાસીસ : ટ્રાઇકોમોનસ વજાઇનાલિસ

Similar Questions

 નીચેનામાંથી ક્યો જાતીય સંક્રમીત રોગ પ્રજીવ દ્વારા થાય છે?

વૈજ્ઞાનિક કારણો આપો : “સાવધાની એ સલામતી માટે જરૂરી છે.''  આ વિધાન સમજાવો. 

કયાં વયજુથની વ્યક્તિઓમાં $STDs$ નો ખતરો સૌથી વધુ હોય છે?

'' જાતીય સંક્રમિત રોગો એ જાતે આમંત્રિત કરેલ રોગો છે.'' ચર્ચા કરો ?

$PID$ (Pelvic Inflammatory Disease) એ શેની લાક્ષણીકતા છે?