આપેલા રોગોમાંથી કેટલાનો $STDs$ માં સમાવેશ થાય છે?

ગોનોરીયા, સિફિલીસ, જનનાંગીય હર્પિસ, ક્લેમીડિયાસીસ, જનનાંગીય મસા, કેન્સર, ટ્રાયકોમોનિઆસીસ, હિપેટાઈટીસ-બી, એઈડસ, ટાઈફોઈડ, મેલેરીયા

  • A

    $11$

  • B

    $9$

  • C

    $8$

  • D

    $7$

Similar Questions

નીચેનામાંથી ક્યું એક જૂથે બધાં જ sexually transmitted diseases દર્શાવે છે ? છે

............... નાં વપરાશ દરમિયાન $STD$ સરળતાથી ફેલાઈ શકે નહીં.

નીચેનામાંથી ક્યો $STD$ એન્ટિબાયોટીક દ્વારા ઠીક થઈ શકતો નથી ?

$A.$ ગોનોહયા   $B.$ સીફીલીસ  $C.$ ક્લેમીડીયા  $D.$ જેનીટલ હર્પીસ

નીચેનામાંથી કોનો $STIs$ માં સમાવેશ થતો નથી?

નીચેનામાંથી ક્યું ચિન્હ ગોનોર્રીયાથી પીડીત માદામાં જોવા મળતું નથી ?