ક્યાં $STD$ નું કારક જરાયું દ્વારા વહન પામી શકે છે?
હિપેટાઈટીસ-$B$
$HIV$
સીફીલીસ
આપેલ તમામ
$STDs$ નાં પ્રારંભીક લક્ષણોમાં શું જોવા મળે છે.
હિપેટાઈટિસ –બી અને $HIV$ રોગનો ફેલાવો કેવી રીતે થઈ શકે છે?
જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને કેવો રોગો કહે છે ?
નીચેનામાથી ક્યું $STD$ અને તેનો રોગકારકની જોડ સાચી નથી ?
નીચેનામાંથી ક્યું એક જૂથે બધાં જ sexually transmitted diseases દર્શાવે છે ? છે