'સહેલી' માટે અયોગ્ય વિધાન પસંદ કરો.

  • A

    મુખ દ્વારા લેવામાં આવે છે.

  • B

    સ્ટેરોઈડલ બનાવટ છે.

  • C

    અઠવાડિયામાં એક વાર લેવામાં આવે છે.

  • D

    ઓછી આડઅસરો અને ઊંચું ગર્ભનિરોધક મૂલ્ય ધરાવે છે.

Similar Questions

અંડવાહિનીને શસ્ત્રાક્રિયા દ્વારા દૂર કરી તેનાં અંતભાગને જોડવામાં આવે છે તે શું કહે છે ?

પ્રોજેસ્ટોજેન - ઇસ્ટ્રોજનના સંયુક્ત સ્વરૂપમાં ગર્ભઅવરોધકના ઉપયોગની અગત્યતા જણાવો. 

કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ $IUD$ માં કાર્ય શું છે?

  • [NEET 2017]

પિરિયોડિક એબસ્ટિનન્સ માટે નીચેનામાથી ખોટું વિધાન પસંદ કરો.

અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતાં ગર્ભાશયાંત્રીય સાધનને પસંદ કરો.

  • [NEET 2019]