અંડવાહિનીને શસ્ત્રાક્રિયા દ્વારા દૂર કરી તેનાં અંતભાગને જોડવામાં આવે છે તે શું કહે છે ?

  • A

    ટ્યુબેક્ટોમી

  • B

    ઓવિડકટોમી

  • C

    કોસ્ટ્રેશન

  • D

    નસબંધી/વાસેકટોમી

Similar Questions

ગર્ભ અવરોધક પધ્ધતિઓનાં વધુ પડતા ઉપયોગથી કઈ આડઅસરો થઈ શકે?

આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ જ ઉપયોગી છે.

ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગીમાં શું ધ્યાન રાખવું જરૂરી છે ? 

નીચે આપેલ આકૃતિ શું દર્શાવે છે?

સ્ત્રીઓ ગર્ભધારણના વિલંબ અને બે બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે તે માટે આદર્શ ગર્ભનિરોધક છે.