આ કુદરતી પદ્ધતિમાં દંપતિ ઋતુચક્ર $10$ થી $17$માં દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવનન અથવા સમાગમ કરવાનું ટાળે છે.
સામયિક સંયમ
બાહ્ય સ્ખલન
સંવનન અંતરાલ
દુગ્ધસ્ત્રવણ એમેનોરિયા
$\rm {IUDs}$ એટલે શું ? તેના પ્રકાર અને અસરો જણાવો.
"સ્ત્રી-નસબંધી' (Tubectomy) એ વંધ્યીકરણ પદ્ધતિ છે કે જેમાં,
સ્ત્રીઓ ગર્ભધારણના વિલંબ અને બે બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે તે માટે આદર્શ ગર્ભનિરોધક છે.
આ પ્રકારની જન્મનિયંત્રણની પદ્ધતિઓ ખૂબ જ અસરકારક છે, પરંતુ તેની પુન:સ્થાપિતતા ઘણી નબળી છે.
શુક્રકોષનાશક