આ પ્રકારની જન્મનિયંત્રણની પદ્ધતિઓ ખૂબ જ અસરકારક છે, પરંતુ તેની પુન:સ્થાપિતતા ઘણી નબળી છે.
વંધ્યીકરણ
$IUDs$
આંતરપટલ
ગોળીઓ (Pills)
પિલ્સ ....... દિવસ રોજ લેવામાં આવે છે. ........ દિવસના અંતરાય બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણને રોકવા ઈચ્છે છે, ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે.
'સહેલી' માટે અયોગ્ય વિધાન પસંદ કરો.
સાચી જોડ શોધો :
પિલ્સગર્ભ અવરોધક ગોળી માદા દ્વારા ક્યારે લેવામાં આવે છે.
આકૃતિ કઈ ઘટના રજૂ કરે છે?