"સ્ત્રી-નસબંધી' (Tubectomy) એ વંધ્યીકરણ પદ્ધતિ છે કે જેમાં,
અંડપિંડને શસ્ત્રક્રિયા (surgery) દ્વારા દૂર કરવામાં આવે છે.
શુક્રવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધવામાં આવે છે.
શસ્ત્રક્રિયા વડે ગર્ભાશયને દૂર કરવામાં આવે છે.
અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધવામાં આવે છે.
સ્ત્રીઓ ગર્ભધારણના વિલંબ અને બે બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે તે માટે આદર્શ ગર્ભનિરોધક છે.
$IUCDs$ નું પુર્ણનામ આપો.
નીચે પૈકી પદ્ધતિ એ અસંગત છે ?
કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ $IUD$ માં કાર્ય શું છે?
મોં દ્વારા લેવામાં આવતી ગોળીઓ .... ધરાવે છે.