શુક્રકોષનાશક
ક્રિમનાં સ્વરૂપમાં હોય
જેલીનાં સ્વરૂપમાં હોય
શુક્રકોષની ઓકસીજન ગ્રહણ ક્ષમતાને ધટાડે
બધા સાચા
અસંગતતા ઓળખો.
ગર્ભ અવરોધક પધ્ધતિઓનાં વધુ પડતા ઉપયોગથી કઈ આડઅસરો થઈ શકે?
'સહેલી' એ ગર્ભ-અવરોધક સ્ત્રીઓ માટેની....... બનાવટ છે.
નીચે આપેલ આકૃતિ શું દર્શાવે છે?
આપેલ આકૃતિને ઓળખો.