ટ્યુબેક્ટોમી વસતિ નિયંત્રણનો વિકલ્પ છે, જે ....... માં કરવામાં આવે છે.
ફકત પુરુષ
ફકત સ્ત્રી
સ્ત્રી અને પુરુષ બંને
ફક્ત ગર્ભવતી સ્ત્રી
આપેલ આકૃતિને ઓળખો.
પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?
પિરિયોડિક એબસ્ટિનન્સ માટે નીચેનામાથી ખોટું વિધાન પસંદ કરો.
નીચેની ગર્ભ અવરોધન પદ્વતિ ઓળખો.
$\quad \quad P\quad Q$
આ પદ્ધતિમાં પુરુષસાથી સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચનથી બચી શકે છે.