પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?

  • [NEET 2016]
  • A

    વીર્યપ્રવાહીમાં શુક્રકોષો હોતા નથી.

  • B

    અધિવૃષણ નલિકામાં શુક્રકોષો હોતા નથી.

  • C

    શુક્રવાહિની કાપીને બાંધી દેવામાં આવે છે.

  • D

    અપ્રતિવર્તી વંધ્યીકરણ

Similar Questions

યાદી$-I$ને યાદી$- II$ સાથે મેળવો.

યાદી$-I$ યાદી$-II$
$(a)$ વોલ્ટ્સ $(i)$ શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે
$(b)$ $IUDs$ $(ii)$ શુક્રવાહિની દૂર કરવી

$(c)$ પુરુષ નસબંધી

$(iii)$ ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ
$(d)$ સ્ત્રી નસબંધી $(iv)$ ફેલોપીયન નલિકા દૂર કરવી

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$(a)- (b)- (c)- (d)$

  • [NEET 2021]

નીચે પૈકી પદ્ધતિ એ અસંગત છે ?

નીચેનામાંથી ક્યુકોપર સ્ત્રાવી $IUD$ છે ?

દૂધસ્રાવણ એમીનોર્રહીયા (Lactational) ............ ને અટકાવે છે.

$IUCDs$ નું પુર્ણનામ આપો.