નીચેનામાંથી જન્મનિયંત્રણની કઈ પદ્વતિ સૌથી વધુ સુરક્ષિત છે ?
પ્રેરિત ગર્ભપાત
વંધ્યીકરણ પદ્ધતિ
સંવનન અંતરાલ
નિરોધ
આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ કેવી રીતે ગર્ભ અવરોધનનું કાર્ય કરે છે ?
યાદી $-I$ સાથે યાદી $-II$ જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. પુરુષ નસબંધી | $I$. મુખ પદ્ધતિ |
$B$. સંવનન અંતરાલ | $II$. અવરોધક પદ્ધતિ |
$C$. ગ્રીવા ટોપી | $III$. વાઢકાપ પદ્ધતિ |
$D$. સહેલી | $IV$. પ્રાકૃતિક પદ્ધતિ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
શુક્રકોષનાશક
નીચેનામાંથી ક્યું ગર્ભનિરોધક સાધન ડોક્ટર અથવા નર્સ દ્વારા યોનીમાંથી ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે?
અવરોઘન પદ્ધતિઓની સાથે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોમનો ઉપયોગ .........