અંડકોષના અંદરથી બહાર તરફના સ્તરોને ઓળખો.

  • A

    કોરોના રેડીએટા $\rightarrow$ ઝોના પેલ્યુસીડા $\rightarrow$ કોષરસસ્તર

  • B

    કોષરસસ્તર $\rightarrow$ ઝોના પેલ્યુસીડા $\rightarrow$ કોરોના રેડીએટા

  • C

    ઝોના પેલ્યુસીડા $\rightarrow$ કોષરસસ્તર $\rightarrow$ કોરોના રેડીએટા

  • D

    કોષરસસ્તર $\rightarrow$ કોરોના રેડીએટા $\rightarrow$ ઝોના પેલ્યુસીડા

Similar Questions

કોણ ગર્ભ તરીકે વિભેદન પામે છે ?

માનવમાં ફલન દરમિયાન અંડકોષમાં શુક્રકોષનો કયો  ભાગ દાખલ થાય છે ?

માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણી વાર પુત્રીઓને જન્મ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તમે સમજાવી શકો છો કે આ સાચું કેમ નથી ?

લિંગી પ્રજનન કરતાં બહુકોષી પ્રાણીઓનો વિકાસની શરૂઆત ક્યાંથી થાય છે ?