માનવ ગર્ભમાં બાહ્ય ભ્રૂણીય કલા એ ક્યાં રચાય છે ?
આંતરિક કોષ સમૂહ
પોષકોરકમાં
સર્જનાત્મક કોષોમાં
ફોલિકલ કોષોમાં
નર અને માદા પ્રજનનકોષ વચ્ચેના ફલનથી શું ઉદ્દભવે છે ?
અંડકોષનું ફલન એટલે
$(1)$ અંડકોષજનનની ક્રિયાની સમાપ્તી
$(2)$ અર્ધિકરણનાં બિજા વિભાજનની સમાપ્તી પ્રેરે
$(3)$ કોર્પસલ્યુટીયમનું વિધટન થાય
$(4)$ રૂધિરમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જાળવવા માટેનો સંકેત
$(5)$ ફલીતાંડનું નિર્માણ
કોના શુક્રકોષ સાથેનાં જોડાણથી દ્વિકીય ફલિતાંડ બને છે.
માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...
કયા સ્થાને ફલિતાંડનું પ્રથમ વિખંડન થઈ શકશે ?