નીચે સ્તનગ્રંથિ દર્શાવતા છેદની આકૃતિ છે. $P$ અને $Q$ને ઓળખો.
$Q$
સ્તન તુંબિકા સ્નાયુ
સ્તન તુંબિકા મેદ
સ્તન નલિકા મેદ
સ્તન નલિકા સ્નાયુ
નીચેનામાંથી કોણ એન્ટી અબોર્શન અંત:સ્ત્રાવ છે ?
કોનામાં સૌથી નાનાં શુક્રકોષ જોવા મળે છે ?
કેપેસીટેશન (સક્રિય બનાવવું) ....... માં થાય છે.
ગ્રાફીયન પુટિકાની વૃદ્ધિ અને પરિપક્વન કોના દ્વારા નિયંત્રિત થાય છે ?
કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?