ગ્રાફીયન પુટિકાની વૃદ્ધિ અને પરિપક્વન કોના દ્વારા નિયંત્રિત થાય છે ?
$FSH -LH$
$FSH -ACTH$
$ACTH-LH$
$GH -ADH$
માનવ નર પ્રજનનતંત્રની આકૃતિ નીચે આપેલ છે. ક્યો ભાગ વીર્ય માટે તેનું મહત્તમ યોગદાન આપે છે?
ડેસિડ્યુઆકે જે માતૃ જરાયુ જ રચના માટે ભાગીદાર છે. તે
બર્થોલિનગ્રંથિ કોનામાં જોવા મળે છે ?
લેડીંગ કોષોનું સ્થાન અને સ્રાવ .......... છે.
કોનામાં સૌથી નાનાં શુક્રકોષ જોવા મળે છે ?