કોનામાં સૌથી નાનાં શુક્રકોષ જોવા મળે છે ?
સસલું
મગર
બાલાનોગ્લોસસ
અળસિયું
મૈથુન દરમિયાન પુરુષ લગભગ ...... જેટલા શુક્રકોષો ત્યાગ કરે છે.
જનનપિંડો ભ્રૂણીય અવસ્થામાં................. માંથી ઉત્પન્ન થાય છે.
હાયેલ્યુરોનિડેઝ શુક્રકોષને અંડકોષમાં દાખલ થવામાં મદદ કરે છે, તે ક્યાં આવેલો હોય છે ?
ગર્ભકોષ્ઠી છિદ્ર એ .............. છે.
જર્મ હિલ ક્યાં હાજર હોય છે ?