આંતરાલીયકોષો અથવા લેડિંગના કોષોનું સ્થાન અને કાર્ય

  • A

    શુક્રોત્પાદક નલિકાની અંદર, એન્ડ્રોજન્સનો સ્ત્રાવ

  • B

    શુક્રોત્પાદક નલિકાની બહાર, ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ

  • C

    શુક્રોત્પાદક નલિકાની અંદર, ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ

  • D

    શુક્રોત્પાદક નલિકાની બહાર, એન્ડ્રોજન્સનો સ્ત્રાવ

Similar Questions

શુક્રવાહિની $+$ શુક્રાશય નલિકા $=........$

લેડીંગ કોષોનું સ્થાન અને સ્ત્રાવ

$Ostium$ તરીકે ઓળખાતું છિદ્ર કયા ભાગમાં હાજર હોય છે ?

શુક્રકોષનો મૂત્રવાહિની સુધીનો સાચો માર્ગ દર્શાવો.

જર્મ હિલ ક્યાં હાજર હોય છે ?