શુક્રકોષનો મૂત્રવાહિની સુધીનો સાચો માર્ગ દર્શાવો.
શુક્રપિંડ જાલિકા $\rightarrow$ શુક્રવાહિની $\rightarrow$ રેટે ટેસ્ટીસ $\rightarrow$ અધિવૃષણ નલિકા $\rightarrow$ વાસ ડીફરન્સ $\rightarrow$ સ્ખલન નલિકા $\rightarrow$ મૂત્રમાર્ગ
શુક્રજનન નલિકા $\rightarrow$ રેટે ટેસ્ટીસ $\rightarrow$ અધિવૃષણ નલિકા $\rightarrow$ વાસ એક્રન્શીયા $\rightarrow$ વાસ ડીફરન્સ $\rightarrow$ સ્ખલન નલિકા $\rightarrow$ મૂત્રમાર્ગ
શુક્રજનન નલિકા $\rightarrow$ રેટે ટેસ્ટીસ $\rightarrow$ વાસ એક્રંશિયા $\rightarrow$ અધિવૃષણ નલિકા $\rightarrow$ વાસ ડીફરન્સ $\rightarrow$ સ્ખલન નલિકા$\rightarrow$ મૂત્રમાર્ગ
શુક્રજનન નલિકા $\rightarrow$ રેટે ટેસ્ટીસ $\rightarrow$ વાસ એક્રંશિયા $\rightarrow$ અધિવૃષણ નલિકા $\rightarrow$ સ્ખલન નલિકા $\rightarrow$ વાસ ડીફરન્સ $\rightarrow$ મૂત્રમાર્ગ
જો દૈહિક રંગસૂત્રની સંખ્યા $40$ છે, તો શુક્રોત્પાદિક નલિકામાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે ?
અંડકોષનું ફલન કયાં થાય તો ગર્ભઘારણ શકય બને ?
ટેસ્ટોસ્ટેરોન.... દ્વારા ઉત્પન્ન થાય છે.
સરટોલી કોષો ક્યાં જોવા મળે છે?
બર્થોલિનગ્રંથિ કોનામાં જોવા મળે છે ?