માનવ શુક્રકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે ?

  • A

    $22$

  • B

    $23$

  • C

    $44$

  • D

    $46$

Similar Questions

ગર્ભસ્થાપન ગર્ભાશયના કયાં સ્તરમાં થાય છે ?

નીચે સ્તનગ્રંથિ દર્શાવતા છેદની આકૃતિ છે. $P$ અને $Q$ને ઓળખો.

$Q$

એક્રોઝોમ અને તેનાં પટલને શું કહે છે ?

અંડપતન કોની અસર હેઠળ થાય છે ?

શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.