અંડપતન કોની અસર હેઠળ થાય છે ?

  • A

    $LH$

  • B

    $FSH$

  • C

    ઇસ્ટ્રોજન

  • D

    પ્રોજેસ્ટેરોન

Similar Questions

કયા તબક્કા પછી વિખંડન બંધ થાય છે ?

સ્ત્રીઓમાં ગર્ભકોઠી કોથળી

શુક્રકોષજનનની ક્રિયામાં શુક્રકોષ નિર્માણનો સાચો ક્રમ ઓળખો.

જો માનવની શુક્રવાહિની કાપવામાં આવે તો?

 બાળકના જન્મ સમયે પુરોનિતંબકાસ્થિ સંઘાનને શિથીલ કોણ કરે છે.