શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.
અસંખ્ય શુક્રકોષ અને એક અંડકોષનાં કારણે
ઓછા પ્રોજેસ્ટીરોનને કારણે
એમ્પલરી - ઇસ્થમિક જંકશન તરફ શુક્રકોષમાં અને અંડકોષ એકસાથે વહીને આવે છે.
પીત પિંડ ન બનવાથી
ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરે છે ?
ફર્ટિલાઇઝીનનો સાવ કોણ કરે છે?
શુક્રવાહિની ક્યાંથી ઉદ્ભવે છે ?
અંડવાહિનીનો નીચેનામાંથી ક્યો ભાગ છેલ્લો છે. જેમાં સાંકડી ગુહા છે અને ગર્ભાશય સાથે જોડાય છે?
અંડપતન પછી, ગ્રાફિયન પુટિકા શું બનાવે છે ?