ગર્ભસ્થાપન ગર્ભાશયના કયાં સ્તરમાં થાય છે ?

  • A

    એન્ડોમેટ્રીયમ

  • B

    માયોમેટ્રીયમ

  • C

    પેરિમેટ્રીયમ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

શુક્રકોષજનનનું સ્થાન જણાવો.

 સ્તનગ્રંથીનું વિભેદન કયારે થાય છે ?

આંતરાલીયકોષો અથવા લેડિંગના કોષોનું સ્થાન અને કાર્ય

આંત્રકોષ્ઠન સમયે શું નિર્માણ પામે છે ?

ગર્ભીય ઇંજેક્શન રીફ્લેક્સીસ, સ્ત્રીઓમાં પ્રેરિત થાય છે.