ભ્રૂણજનનની કમશ: અવસ્થાઓ કઈ છે ?

  • A

    પૂર્વભ્રૂણ $\rightarrow$ હદયાકાર ભ્રૂણ $\rightarrow$  ગોળાકાર ભ્રૂણ $\rightarrow$ પુખ્તભ્રૂણ

  • B

    પૂર્વભ્રૂણ $\rightarrow$  ગોળાકાર ભ્રૂણ $\rightarrow$  હદયાકાર ભ્રૂણ $\rightarrow$  પુખ્તભ્રૂણ

  • C

    ગોળાકાર ભ્રૂણ $\rightarrow$ પૂર્વભ્રૂણ $\rightarrow$  હદયાકાર ભ્રૂણ $\rightarrow$  પુખ્તભ્રૂણ

  • D

    ગોળાકાર ભ્રૂણ $\rightarrow$ હદયાકાર ભ્રૂણ $\rightarrow$ પૂર્વભ્રૂણ $\rightarrow$   પુખ્તભ્રૂણ

Similar Questions

નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભુણો $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખાવો.

દ્વિદળીમાં ભ્રુણજનનમાં કઈ અવસ્થા જોવા મળતી નથી?

બીજચોલ ..... દ્ઘારા નિર્માણ પામે છે.

એકદળીમાં એક બીજપત્ર છે. 

આપેલ રચના લાક્ષણિક દ્વિદળીય ભ્રૂણ છે. નીચેનામાંથી ભ્રૂણાગ્રને ઓળખો.