નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભુણો $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખાવો.

1293-200

  • A

    નિલમ્બ $\quad$આદિમૂળ $\quad$બીજપત્રો $\quad$પ્રાંકુર

  • B

    પ્રાંકુર $\quad$બીજપત્રો$\quad$ આદિમૂળ$\quad$ નિલમ્બ

  • C

    નિલમ્બ $\quad$પ્રાંકુર$\quad$ આદિમૂળ$\quad$ બીજપત્રો

  • D

    આદિમૂળ $\quad$પ્રાંકુર $\quad$બીજપત્રો $\quad$નિલમ્બ

Similar Questions

 નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભુણો $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખાવો.

........નાં પરિણામ સ્વરૂપે નિર્માણ પામેલી રચનામાંથી મુખ્ય ભ્રૂણનો વિકાસ થાય છે.

સમજાવો : એકદળીનું ભ્રૂણ.

ઘાસનું એક કોષીય ઢાલ આકારનું બીજપત્ર કયા નામે ઓળખવામાં આવે છે?

બીજચોલ ..... દ્ઘારા નિર્માણ પામે છે.