દ્વિદળીમાં ભ્રુણજનનમાં કઈ અવસ્થા જોવા મળતી નથી?
ગોળાકાર
ઘનાકાર
હૃદયાકાર
પુખ્તભ્રુણ
ભ્રુણાગ્રચોલ કઈ રચનાને આવરીને આવેલ હોય છે?
ભ્રુણનો વિકાસ જે કોષમાંથી થાય છે તે કોષની પ્લોઈડી શું હોય છે?
આવૃત્ત બીજધારી વનસ્પતિના ભ્રૂણ માટે નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
એ કદળી બીજો માં પ્રાંકુર અને આદિમુળ બીડાયેલ આવશ્ક(આચ્છક) અનુક્રમે ક્યાં છે.
સૂર્યમુખીનું ભ્રૂણ......ધરાવે છે.