ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?
એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ
એક વાનસ્પતિક કોષ અને બે જનનકોષો
બે વાનસ્પતિક કોષો અને એક નરજન્યુઓ
બે વાનસ્પતિક કોષ અને એક જનનકોષો
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?
આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .
પરાગરજનો આશરે વ્યાસ
ભારતમાં રહેલા મહત્વના હવામાના એલર્જી પ્રેરક કારકો.....છે.
એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?