પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?
એકકોષીય
દ્વિકોષીય
ત્રીકોષીય
ચતુષ્કોષીય
જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.
……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\ Min$ માં ગુમાવી દે છે.
તરુણ પરાગાશયમાં લઘુબીજાણુધાનીના કેન્દ્રમાં ગોઠવાયેલા કોષોના સમુહને શું કહે છે?
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ પરાગરજ પોષકતત્ત્વોથી સમૃદ્ધ છે.
$II -$ હાલના વર્ષોમાં પરાગરજ ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.
$III -$ પશ્ચિમી દેશોમાં, મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
$IV -$ પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે.
$V -$ પરાગરજ પોતાની જીવિતતા ગુમાવાય તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.
પરાગાશયની દિવાલમાં ..... જોવા મળે છે.