દ્વિસદની વનસ્પતિ માટે.....

  • A

    સ્વફલન અટકાવી શકાય પરતું ગેઈટેનોગેમી અને પરપરાગનયન નહિ.

  • B

    પરપરાગનયન અટકાવી શકાય પરંતુ સ્વફલન અને ગેઈટેનોગેમી નહિ.

  • C

    સ્વફલન, ગેઈટેનોગેમી અટકાવી શકાય પરંતુ પરપરાગનયન નહિ.

  • D

    ગેઈટેનોગેમી અટકાવી શકાય પરંતુ સ્વફલન, પરપરાગનયન નહિ.

Similar Questions

નીચે પૈકી કઈ વનસ્પતિમાં ગેઈટેનોગેમી અને સ્વફલન બને અટકે છે?

સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.

નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.

પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો. 

નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?