નીચે પૈકી કઈ વનસ્પતિમાં ગેઈટેનોગેમી અને સ્વફલન બને અટકે છે?

  • A

    જાસુદ

  • B

    પપૈયું

  • C

    દિવેલા

  • D

    મકાઈ

Similar Questions

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું ? તેનું મહત્વ સમજાવો.

દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?

જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?

પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.