દ્વિસદની વનસ્પતિ $- P$

એકસદની વનસ્પતિ $- Q$

$-P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad\quad\quad P\quad\quad Q$

  • A

    દિવેલા, મકાઈ $\quad$ $\quad$ પપૈયા

  • B

    પપૈયા $\quad$ $\quad$  દિવેલા, મકાઈ

  • C

    મકાઈ $\quad$ $\quad$  દિવેલા, પપૈયા

  • D

    દિવેલા, પપૈયા $\quad$ $\quad$  મકાઈ

Similar Questions

આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.

સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?

નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન થતું નથી?

સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.