નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન થતું નથી?
પપૈયુ
દિવેલા
મકાઈ
આપેલ તમામ
......... વનસ્પતિમાં સ્વફલન અને ગેઈટેનોગેમી થઈ શકતું નથી?
સહપકવતા ........... માટેની પ્રયુકિત છે.
સ્વયં અસંગતતા એટલે શું ?
મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?
સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.