નીચે આપેલ શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવો : પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુબીજાણુચતુષ્ક, પરાગ માતૃકોષ, નર જન્યુજનક.
બીજાણુજનક પેશી , પરાગ માતૃકોષ, લઘુબીજાણુચતુષ્ક, પરાગરજ , નર જન્યુજનક.
ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?
નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?
પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?
પરાગરજ એ શું છે.
પરાગાશય વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.