૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.
દ્વિસદની
એકસદની
એકલિંગી
$A$ અને $C$ બંને
અસામાન્ય પુષ્પસર્જન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$A$ - વનસ્પતિમાં જુવેનાઈલ તબકકાનો અંત એટલે વૃદ્ધિના તબકકાની શરૂઆત
$R$ - વનસ્પતિમાં જુવેનાઈલ તબકકાને વાનસ્પતિક તબકકો પણ કહે છે.
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
વનસ્પતિમાં શરૂઆતથી અંત સુધીની ક્રિયાઓ યોગ્ય ક્રમમાં ઓળખો.
ખોટુ વિધાન ઓળખો.