ખોટુ વિધાન ઓળખો.

  • A

    ઘેટા, ઉંદર, હરણ, કુતરા અને વાઘમાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે.

  • B

    વાંદરામાં માસિક ઋતુચક્ર જોવા મળે છે.

  • C

    અંતઃસ્ત્રાવો અને ચોકકસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે.

  • D

    અલિંગી પ્રજનનમાં જન્યુ યુગ્મન થવુ જરૂરી છે.

Similar Questions

ઓફીયોગ્લોસમમાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા...... અને બટાકામાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા...... છે.

જુવેનાઈલ, પ્રાજનીનિક અને વૃધ્ધત્વના તબ્બકાઓ વચ્ચેની સંક્રાંતી માટે શું જવાબદાર છે?

નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?

  • [NEET 2016]

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(સજીવો)

કોલમ - $II$

(જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા)

$P$ ઘરમાખી $I$ $38$
$Q$ ઉંદર $II$ $42$
$R$ કૂતરો $III$ $12$
$S$ બિલાડી $IV$ $78$
$T$ ફળમાખી $V$ $8$

સૌથી વધુ રંગસુત્ર ધરાવતો સજીવ કયો છે?