નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
$X -$ ઉગોનીયમ, $Y -$ એન્થેરીડીયમ
$X -$ પુજન્યુધાની, $Y -$ સ્ત્રીજન્યુધાની
$X -$ પુંકેસર, $Y- $ સ્ત્રીકેસર
$X-$ અંડક, $Y-$ પુંકેસર
ખોટુ વિધાન ઓળખો.
એક જાતિના સજીવોના પરસ્પર સમાગમની ઘટનાના પરિણામે નિર્માણ પામતીરચના....
નિચેનામાંથી સાચુ વિધાન કયું છે?
મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ........ અને માદાજન્યુ ..... હોય છે.
નીચે આપેલી આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો