ફૂગ અને વનસ્પતિઓમાં, દ્વિલિંગી પરિસ્થિતિ $= P$
એકલિંગી પરિસ્થિતિ $= Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિક્લપ પસંદ કરો.
$P \quad\quad Q$
સમસુકાયક, દ્વિસદની $\quad$ $\quad$ વિષમસુકાયક, એકસદની
વિષમસુકાયક, એકસદની $\quad$ $\quad$ સમસુકાયક, દ્વિસદની
વિષમસુકાયક, દ્વિસદની $\quad$ $\quad$ સમસુકાયક, એકસદની
સમસુકાયક, એકસદની $\quad$ $\quad$ વિષમસુકાયક, દ્વિસદની
જન્યુજનન અને જન્યુવહનનો સમાવેશ કઈ ઘટનાઓમાં થાય છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (સજીવો) |
કોલમ - $II$ (જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા) |
$P$ સફરજન | $I$ $12$ |
$Q$ ચોખા | $II$ $10$ |
$R$ મકાઈ | $III$ $190$ |
$S$ બટાટા | $IV$ $17$ |
$T$ પતંગિયું | $V$ $24$ |
એકસદની વનસ્પતિ એટલે....
વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ એકસદની | $(1)$ પપૈયુ અને ખજુર |
$(b)$ દ્વિસદની | $(2)$ અવનત વિભાજન |
$(c)$ અસંયોગીજનન | $(3)$ નાળિયેર |
$(d)$ અર્ધીકરણ | $(4)$ ટર્કી |
ભ્રૂણજનન દરમ્યાન યુગ્મનજમાં શું જોવા મળે છે?