એકસદની વનસ્પતિ એટલે....
જેના પર માત્ર નર પુષ્પ જ હાજર હોય
જેનાં પર માત્ર માદા પુષ્પ જ હાજર હોય
જેના પર બંને એકલીંગી પુષ્પો (નર પુષ્પ અને માદા પુષ્પો) હાજર હોય
જેનાં પર એકપણ લીંગી પ્રજનનચક્ર હાજર ન હોય
પરાગનલિકા શેનુ વહન કરે છે?
કયો શબ્દ કિલિંગી પરિસ્થિતિને સુચવે છે?
વિષમજન્યુ પ્રજનનમાં બંને જન્યુઓ
સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?
નીચેનામાંથી કયો સજીવ વિષમજન્યુ ધરાવતો નથી ?