વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ એકસદની | $(1)$ પપૈયુ અને ખજુર |
$(b)$ દ્વિસદની | $(2)$ અવનત વિભાજન |
$(c)$ અસંયોગીજનન | $(3)$ નાળિયેર |
$(d)$ અર્ધીકરણ | $(4)$ ટર્કી |
$a-3, b-1, c-4, d-2$
$a-2, b-4, c-1, d-3$
$a-3, b-2, c-4, d-1$
$a-3, b-4, c-1, d-2$
વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
વંદો ....... છે.
કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?
અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.
$A- B- C- D$