જન્યુઓના જોડાણ વગર થતું પ્રજનન $- P$

જન્યુઓના જોડાણ દ્વારા થતું પ્રજનન $-Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad\quad \quad P \quad\quad\quad \quad Q$

  • A

    લિંગી પ્રજનન $\quad$ $\quad$વાનસ્પતિક પ્રજનન

  • B

    લિંગી પ્રજનન $\quad$ $\quad$અલિંગી પ્રજનન

  • C

    અલિંગી પ્રજનન $\quad$ $\quad$લિંગી પ્રજનન

  • D

    વાનસ્પતિક પ્રજનન $\quad$ $\quad$ અલિંગી પ્રજનન

Similar Questions

ખોટી જોડ શોધો:

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(પ્રજનન માટેની રચનાઓ)

કોલમ - $II$

(ઉદાહરણો)

$P$ કણીબીજાણુઓ $I$ હાઈડ્રા
$Q$ કલિકાઓ $II$ પેનિસિલિયમ
$R$ અંત:કલિકાઓ $III$ વાદળી

જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.

  • [AIPMT 2010]

અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?

કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?