અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?
અવખંડન
કલિકાસર્જન
દ્વિભાજન
બીજાણુનિર્માણ
બટાટાના અર્ધીકરણ પામતા કોષમા રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
આ પ્રકારના પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થઈ શકે છે.
નીચે પૈકી કયા સજીવની જીવન અવધિ વિશે કઈ કહી શકાય નહી?
આપેલ આકૃતિ ઓળખો.