ખોટી જોડ શોધો:
કલિકાસર્જન - યીસ્ટ
દ્વિભાજન - અમીબા
અંત:કલિકાઓ - કલેમીડોમોનાસ
કોનીડીઆ - પેનિસીલીયમ
નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.
નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી ?
પ્રજનનનો પ્રકાર - ઉદાહરણ
ખોટી જેડ પસંદ કરો.
જન્યુ યુગ્મન એટલે . .