જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.
ગાંઠામૂળી
ભૂસ્તારિકા
અધોભૂસ્તારી
ભૂસ્તારી
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.
યોગ્ય જોડ ગોઠવો.
કોલમ -$I$ |
કોલમ -$II$ |
$p.$ જેમ્યુલ |
$v.$ સ્પોંજ |
$q.$ કોનીડીયા |
$w.$ હાઈડ્રા |
$r.$ ચલબીજાણું |
$x.$ પેનીસીલીયમ |
$s.$ કલીકા |
$y.$ અમીબા |
|
$z.$ કલેમીડોમોનાસ |
ખોટી જોડ શોધો:
“ભૂસ્તારિકાઓ (ઓફસેટ્સ) આના દ્વારા ઉત્પન થાય છે.
આપેલ આકૃતિ ઓળખો.