નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $CO_2$ ઉત્પન્ન થતો નથી?

  • A
    પ્રાણીઓમાં જારક શ્વસન
  • B
    વનસ્પતિઓમાં જારક શ્વસન
  • C
    લેક્ટિક એસિડ આથવણ
  • D
    આલ્કોહોલિક આથવણ

Explore More

Similar Questions

$S(0,0)$ નાભિ અને $x+y=4$ નિયામિકા ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.

ચોથા આવર્ત (period) માં રહેલા તત્વોની સંખ્યા કેટલી છે?

$2x^2 + 5xy + 3y^2 + 6x + 7y + 4 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી સીધી રેખાઓ વચ્ચેનો ખૂણો $\tan^{-1}(k)$ હોય,તો $k$ ની કિંમત શોધો.

જ્યારે ઝીઓલાઇટ (હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ) ને કઠિન પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સોડિયમ આયનો કોની સાથે વિનિમય પામે છે?

$e = \frac{1}{2}$ ઉત્કેન્દ્રિયતા ધરાવતા ઉપવલયનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. જો એક નિયામિકા $x = 4$ હોય,તો ઉપવલયનું સમીકરણ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo