નીચે આપેલ કલિકાન્તરવિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

$P \quad Q  \quad R  \quad  S$

214927-q

  • A

    વટાણા $\quad$ કેસિયા $\quad$ ભીંડો $\quad$ આકડો

  • B

    આકડો $\quad$ કેસિયા $\quad$ ભીંડો $\quad$ વટાણા

  • C

    વટાણા $\quad$ ભીંડો $\quad$ કેસિયા $\quad$ આકડો

  • D

    આકડો $\quad$ ભીંડો $\quad$ કેસિયા $\quad$ વટાણા

Similar Questions

પુંકેસરના પ્રકારો જણાવો.

સાચું વાક્ય શોધો.

........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.

પુષ્પની બહારની તરફથી અંદરની તરફના ચક્રોનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. 

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ નિયમિત પુષ્પ $I$ કેના
$Q$ અનિયમિત પુષ્પ $II$ વટાણા, વાલ, ગલતોરા
$R$ અસમમિતિય પુષ્પ $III$ રાઈ, મરચા, ધતૂરો