સાચું વાક્ય શોધો.
રાઈમાં મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ જોવા મળે છે.
કેરી શુષ્ક ફળનું ઉદાહરણ છે.
મકાઈ દ્વિદળી બીજ છે.
જાસૂદમાં વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ જોવા મળે છે.
ચાઈનારોઝના પુષ્પના પરાગાશય માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ ......
નીચે આપેલ કયો સ્ત્રીકેસરનો ભાગ છે ?
સાચી જોડ પસંદ કરો
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
ઉચ્ચસ્થ બીજાશય
નીચે આપેલ પુષ્પ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?